પાલીતાણા શત્રુંજય વિષે

Click here a professional audio

shatrunjay

જય જિનેન્દ્ર

પાલીતાણા શત્રુંજય ઍપ માં આપનુ સ્વાગત છે. પગ કરે તે પ્રવાસ અને મન કરે તે યાત્રા !

આ એપ આપને 3450, પગથીયા ચડીને પહાડ પર આવેલા મુખ્ય દેરાસર સંકુલ અને રસ્તામાં આવતી તમામ ટૂંક, પરબ, દેરીઓ,

Read More

જય તળેટી: પવિત્ર શીલા ( પગલું - 45 )

Click here a professional audio

shatrunjay

યાત્રની શરૂઆત જયાાંથી થાય છે એ શત્જ રાં યગીરીની તળેટીમાાં આવેલા ખડક અને તયાાં સ્થાપિત 11- દેરીઓ ને કેસર-સખ ર ડના લેિ અને ફૂલોથી પજ ૂ વામાાં આવે છે, યાત્રાની મખ્ ર ય પવપિ તરીકે 5- ચૈતયવાંદન માાં પ્રથમ ચૈતયવાંદન અહી કરવા માાં આવે છે.

Read More

બાબુનું દહેરું ( પગલું -86 )

Click here a professional audio

shatrunjay

જૈન ધર્મના એક ભવ્ય ઇતિહાસના સાક્ષી બનો, સફેદ ચૂનાના પથ્થરો માં થી નિર્મિત આ બાબુનું દહેરું સન.1900માં બાબુ ધનપતસિંઘે તેની માતા મહેતાબકુમારીની ઈચ્છા પૂરી કરવા બંધાવ્યું હતું...

Read More

સમોવસરણ મંદિર ( પગલું – 108 )

Click here a professional audio

shatrunjay

આ મંદિરનું 14 વર્ષ સુધી બાંધકામ ચાલ્યું હતું. અને ઈ.સ. 1986માં પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. અને સમોવસરણ દર્શન માટે ખૂલું મુકાયું. આ મંદિર ત્રિપરિમાણ ની પ્રતિકૃતિ છે. સમોવસરણ એ બોધ આપવાનું સ્થાન છે. .

Read More

ખુબ સુંદર પ્રતિમાઓ નો કીર્તિ સ્થંભ ( પગલું – 620 )

Click here a professional audio

shatrunjay

બરાબર 620- માં પગથીયા પાસે આ કીર્તિ સ્થંભનું નિર્માણ કરવા માં આવ્યું છે. ડાબી બાજુના પ્રવેશદ્વારમાં આદિનાથદાદાની ચાર'એ દિશામાં બિરાજિત ચાર મૂર્તિઓ છે, જેને ચૌમુખજી પણ કહેવામાં આવે છે.

Read More

મહા શક્તિશાળી બાહુબલી ( પગલું – 650 )

Click here a professional audio

shatrunjay

હવે આપણે બીજા વિરામ સ્થળે પહોંચી ગયા છીએ, અહી તમે થોડો વિરામ લો અને આજુબાજુમાં કુદરતની મધુર સુધાનું પાન કરો. નાના નાના ઝાડ પર બેસેલા કે ઉડાઉડ કરતા બુલબુલો અને તેનો મધુર અવાજ અહીના વાતાવરણમાં એક અલૌકિક આનંદ અને તાઝગી ભરી દે છે....

Read More

ભરત ચક્રવર્તીનો મોહ ત્યાગ  ( પગલું – 650 )

Click here a professional audio

shatrunjay

આપણે આગળની કથામાં જાણ્યું કે બાહુબલીને કેવી રીતે કેવળજ્ઞાન થયું, પણ ચક્રવર્તી સમ્રાટ ભરતનું શું થયું ? ભરત બાહુબલીના સંસાર ત્યાગ પછી, વિશાળ ખંડનો સમ્રાટ બન્યા.

Read More

વિરામ સ્થળ, મરુદેવીની કથા ( પગલું – 1156 )

Click here a professional audio

shatrunjay

હવે આપણે બીજા વિરામ સ્થળે પહોંચી ગયા છીએ, અહી તમે થોડો વિરામ લો અને આજુબાજુમાં કુદરતની મધુર સુધાનું પાન કરો. નાના નાના ઝાડ પર બેસેલા કે ઉડાઉડ કરતા બુલબુલો અને તેનો મધુર અવાજ અહીના વાતાવરણમાં એક અલૌકિક આનંદ અને તાઝગી ભરી દે છે....

Read More

હિંગળાજનો હડો  ( પગલું – 1900 )

Click here a professional audio

shatrunjay

અભિનંદન. તમે યાત્રાનો અડધો પડાવ પસાર કરી ચુક્યા છો. હવે થોડો વિરામ લો. અને તમારા, પગરખા એક બાજુ કાઢીને હિંગળાજ માતાના દર્શન કરો. આ અંબિકા દેવી ની દહેરી છે

Read More

વિરામ સ્થળ / કલીકુંડ પાર્શ્વનાથ.( પગલું -૧૯૫૨)

Click here a professional audio

shatrunjay

આ પાણીના પરબનું નામ કરુણા પરબ છે, તેની જમણી બાજુની દેરીમાં કલીકુંડ પાર્શ્વનાથના પગલા છે.

Read More

પવિત્ર શત્રુંજય નદી (પગલું - ૨૨૦૦)

Click here a professional audio

shatrunjay

હવે તમે ઘણા ઉપર આવી ગયા છો, અહીંથી ડાબી તરફ નીચે નજર કરશો તો મોટી નદી દેખાશે. ગીરના પહાડો માં થી નીકળેલી આ નદીનું નામ શત્રુંજય નદી છે.

Read More

પવિત્ર પગલા અને શાસ્વત નામો (પગલું - ૨૪૧૯)

Click here a professional audio

shatrunjay

જૈન શાસ્ત્રોનો સિધ્ધાંત છે કે કાળ નો અંત કે આરંભ નથી. સમય નું ચક્ર ચાલ્યા જ કરે છે. એ માટેની જૈન પરિકલ્પના એવી છે કે એક સમયચક્ર છે, જેમાં અનંત આરા છે.

Read More

પદ્માવતી માતા મંદિર અને નાગ ભૂમિ. (પગલું - ૨૬૨૩)

Click here a professional audio

shatrunjay

આપ 2623-માં પગથીયા પર પહોચો કે જમણી બાજુમાં પાણીની પરબ છે. પીળા પથ્થરનું પ્રવેશદ્વાર પાસે આપના પગરખા સાચવીને મુકો અને અંદર પ્રવેશ કરો.

Read More

બે ભાઈઓ ની દહેરી. ( પગલું - ૨૮૬૭)

Click here a professional audio

shatrunjay

હવે તમારી જમણી બાજુમાં એક નાનકડી દહેરીઓ નો સમૂહ છે. જેમાં કાળા પથ્થરની 4-મૂર્તિઓ છે. તેમાં પહેલા બે દ્રાવિડ અને વારીખિલ ની ધ્યાનસ્થ મૂર્તિઓ છે, જે આદિનાથના પ્રપોત્ર થાય.

Read More

પાંચ દહેરી : મૃત્યુંજય ( પગલું - ૨૯૪૩ )

Click here a professional audio

shatrunjay

જમણી બાજુ માં પાંચ દહેરીઓની હાર માળા છે, એમાં ધ્યાનસ્થ મુદ્રામાં કાળા રંગની પાંચ મૂર્તિઓ છે. તેમાની એક મૂર્તિ '' થવચ્છા પુત્ર '' ની છે.

Read More

સુકોશલ મુની (પગલું - ૨૯૫૧)

Click here a professional audio

shatrunjay

અયોધ્યાના રાજા કિર્તીધર આકાશમાં સૂર્યનારાયણ એ રચેલા વિવિધ રંગો જોવામાં મશગુલ હતા, અને સાવ અચાનક રંગોની લાલી દેખાવાની બંધ થઇ ગઈ, આવું કેમ થયું એ પ્રશ્ન રાજ જ્યોતિષ ને પુછતા તેમણે જણાવ્યું કે આ સૂર્યગ્રહણ શરુ થયું, એટલે આકાશ માં અંધકાર છવાઈ ગયો છે....

Read More

નમિ – વિનમી (પગલું - ૨૯૭૧)

Click here a professional audio

shatrunjay

આ દહેરીને ધ્યાન થી જુઓ, તમને કંઈ જુદું દેખાય છે ? જી હા, દહેરીમાં રહેલા બન્ને પગલાની જોડ, એકબીજાથી વિરુદ્ધ દિશામાં છે, એ પાછળની કથા કાંઇક આવી છે કે, આદિનાથદાદાએ જયારે પોતાના વારસદારોને રાજ્યની વહેંચણી કરી,ત્યારે તેમના 2-દીકરાઓ નમિ -વિનમી પરદેશ જતા રહેલા, તેમની બહુ તપાસ કરાવવામાં આવી પણ તેઓની માહિતી ક્યાય મળી નહિ, ભગવાનની દિક્ષા સમયે તેઓ હાજર નહોતા તેથી તેમને રાજ્ય નો હિસ્સો મળ્યો નહી.

Read More

અંગારશાપીર (પગલું - ૩૧૦૦)

Click here a professional audio

shatrunjay

અહી થી તમે તમારી જમણી બાજુએ ઉપર નજર કરો, એક લીલી ધજા ફરકતી દેખાય છે? એ સુફીસંત અંગારશાપીરની દરગાહ છે.

Read More

કોતરેલી ગુફા (પગલું - ૩૨૦૦)

Click here a professional audio

shatrunjay

અહીં જમણી બાજુ પથ્થરમાં કોતરેલી એક અર્ધ-ગુફા દ્રશ્યમાન થશે, નાના પણ એક સરખા પગથીયાની સામે જ એજ પથ્થરમાં થી કોતરેલી ઉભી અને ધ્યાનસ્થ મૂર્તિઓ આપને દેખાશે, જે ભગવાન કૃષ્ણના ત્રણ પુત્રો જાલી, માયાલી, ઉવ્યાલી,ની છે....

Read More

રામપોળ (પગલું - ૩૩૦૦)

Click here a professional audio

shatrunjay

ખુબ ખુબ અભિનંદન તમે યાત્રાના મહત્વપૂર્ણ પડાવ પર આવી પહોચ્યા છો, ગુલાબી પથ્થરના સુંદર પ્રવેશદ્વારને રામપોળ કહેવામાં આવે છે.

Read More

વાઘણ પોળ તરફ઼ નો નક્શો (નક્શો - ૮)

Click here a professional audio

shatrunjay

આ નકશો તમને થોડા ચિત્રો બતાવશે. તમે ડોળી, અથવા સહાયક લીધા હશે, તો એ લોકો અહી રોકાઇને તમારી પ્રતીક્ષા કરશે.

Read More

મોતીશા શેઠની ટૂંક

Click here a professional audio

shatrunjay

અહીંથી ત્રીજું દેરાસર મોતીશા શેઠની ટૂંકમાં છે. થોડા જ પગથીયા ચડીને તમે દેરાસરમાં પ્રવેશ કરી શકશો. આ દેરાસર બહુ ભવ્ય છે.

Read More

સગાળ પોળ

Click here a professional audio

shatrunjay

આ ઉંચો દરવાજો સગાળ પોળનું પ્રવેશદ્વાર છે. યાત્રા દરમિયાન આપને કોઈ શારીરિક તકલીફ કે કુદરતી હાજત જવું જ પડે એમ હોય તો અહી ડાબી તરફ વ્યવસ્થા છે. સામે સુરક્ષા કર્મચારીની ઓફીસ છે

Read More

વાઘણ પોળ

Click here a professional audio

shatrunjay

આ ઉંચો ભવ્ય દરવાજો દેખાય છે એ છે વાઘણ પોળ. દરવાજાની જમણી બાજુમાં સિંદુર લગાવેલી વાઘણ અને એક પુરુષની મૂર્તિ દેખાય છે. લગભગ 800- વર્ષ પહેલા શત્રુંજયના ઘટાટોપ જંગલમાં વાઘ - વાઘણનો વસવાટ પણ હતો.

Read More

શાંતીનાથ દેરાસર : બીજું ચૈત્યવંદન અહી થાય છે

Click here a professional audio

shatrunjay

ઈંગ્લીશ શબ્દ 'પીસ' નો અર્થ શાંતિ થાય છે, અને શાંતિ એ જીવનમાં બહુ મહત્વની સંપતિ ગણાય છે. શાંતિ મેળવવા આપણે સૌ તરસીએ છીએ પણ એમ કંઈ આસાનીથી મળે ?

Read More

નેમિનાથ દેરાસર : અધૂરા લગ્નની કથા

Click here a professional audio

shatrunjay

નેમિનાથદાદાનું દેરાસર ખાસ દર્શન કરવા જેવું છે. આ બહુ પુરાતન અને કલાત્મક કોતરણી વાળું સુંદર દેરાસર છે. આ ત્રણ માળનું દેરાસર માં આપણે સૌ પ્રથમ ભોયરાં માં પ્રવેશીશું.

Read More

પાપ પુણ્યની બારી

Click here a professional audio

shatrunjay

નઆ બહુ રસપ્રદ જગ્યા છે, નેમિનાથદાદા ના દેરાસરની બાજુમાં થોડા આગળ વધશો એટલે એક બારણું દેખાશે. અંદર પ્રવેશો ત્યાં એક પૂર્ણકદનું ઊંટ બેઠું હોય એવું દેખાશે. .

Read More

સ્થંભ દેરાસર ( પગલું -૧00)

Click here a professional audio

shatrunjay

નઆ બહુ રસપ્રદ જગ્યા છે, નેમિનાથદાદા ના દેરાસરની બાજુમાં થોડા આગળ વધશો એટલે એક બારણું દેખાશે. અંદર પ્રવેશો ત્યાં એક પૂર્ણકદનું ઊંટ બેઠું હોય એવું દેખાશે. .

Read More

હાથી પોળ

Click here a professional audio

shatrunjay

નઆ બહુ રસપ્રદ જગ્યા છે, નેમિનાથદાદા ના દેરાસરની બાજુમાં થોડા આગળ વધશો એટલે એક બારણું દેખાશે. અંદર પ્રવેશો ત્યાં એક પૂર્ણકદનું ઊંટ બેઠું હોય એવું દેખાશે. .

Read More

રતન પોળ પ્રથમ દર્શન આદિનાથના

Click here a professional audio

shatrunjay

નઆ બહુ રસપ્રદ જગ્યા છે, નેમિનાથદાદા ના દેરાસરની બાજુમાં થોડા આગળ વધશો એટલે એક બારણું દેખાશે. અંદર પ્રવેશો ત્યાં એક પૂર્ણકદનું ઊંટ બેઠું હોય એવું દેખાશે. .

Read More

મુખ્ય દેરાસર : પરિસર

Click here a professional audio

shatrunjay

તમે હવે મુખ્ય દેરાસરના પરિસરમાં છો અહી ચારેકોર લોકો બહુ ઉત્સાહ અને ઉમંગમાં દેખાશે. આ યાત્રાની મુખ્ય મંઝીલ છે.

Read More

નકશો-૧૦ પહેલી પ્રદીક્ષિણા નો નકશો

Click here a professional audio

shatrunjay

જયારે તમે દેરાસર માં થી બહાર આવો છો, અને દેરાસર ફરતે બહાર જે પ્રદીક્ષિણા કરો છો, પરિક્રમા કરો છો, તેને ભોમતી કહે છે. યાત્રાળુ કુલ, 3 - પ્રદીક્ષિણા કરે છે.

Read More

નકશો ૧૧ બીજી ભૂમિતિનો નકશો

Click here a professional audio

shatrunjay

ભૂમિતિનો બીજા પરિભ્રમણ માટે નકશાની ડાબી બાજુના અમારા બીજા વર્તુળ માં આપેલી માહિતી પ્રમાણે આપ ભૂમિતિ ફરવાનું શરુ કરીને આગળ વધશો.

Read More

સમાપન

Click here a professional audio

shatrunjay

જૈન ધર્મની ગૌરવશાળી પરંપરા અને ઈતિહાસ સાથે રસપ્રદ માહિતી સાથેની તમારી આજની યાત્રાનું હવે સમાપન થઇ રહ્યું છે. મન મસ્તીષ્કને આનંદિત કરતી આ ભવ્ય યાત્રા હવે છેલ્લા ચરણ માં પ્રવેશી રહી છે.

Read More